logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત લોકભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત કેડરના 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારી...

ગુજરાત લોકભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત કેડરના 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારી...

SPIPAના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લા સાથે યુવા અધિકારીઓએ લોકભવનમાં માન. રાજ્યપાલ સાથે કરી મુલાકાત

આ મુલાકાત દરમિયાન માન. રાજ્યપાલએ યુવા અધિકારીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા અને વહીવટમાં પારદર્શિતા તેમજ સંવેદનશીલતા લાવવા પ્રોત્સાહિત કર્યા...

#policeparivar #GujaratiNews #gujarat #GujaratGovernment #SPIPA

0
88 views

Comment