logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છોાઉદેપુરમાં જિલ્લા પત્રકારદ્વારા કલેક્ટરને જિલ્લામાહિતી અધિકારીની વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું.

ગુલાબરાઠવા
છોટાઉદેપુર જિલ્લાપત્રકાર દ્વારા કેટલાક સમયથી માહિતીઅધિકારી દ્વારાકેટલાક સમયથીઉદ્દતાઈપૂર્વક વર્તનકરતા હોવાનું જિલ્લાપત્રકારપ્રમુખ અમિતપટેલ જણાવ્યું અને વધુમાં જણાવ્યુંકે ,આગામી ત્રણ દિવાસમાં નિરાકરણ લેવાઈ તો આગામી સરકારીકાર્યક્રમનો સામૂહિકબહિસ્કાર કરવારની ચીમકી કરી.

1
46 views

Comment