logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Suratjamiat

સુરતમાં જમીયત ઉલમા એ હિન્દ દ્વારા 40 બહેનોને સિલાઈ મશીન અને 15 લોકોને હાથલારી વિતરણ

સુરત, 9/5/2026*
સુરતમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જમીયત ઉલમા એ હિન્દ, સુરત દ્વારા ગરીબ, બેવાહ અને જરૂરતમંદ મહિલાઓને રોજગારી મળે તે હેતુસર મોટી પહેલ કરવામાં આવી.

સંસ્થા તરફથી 40 જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા, જેથી તેઓ ઘરે બેઠા સિલાઈનું કામ કરીને આત્મનિર્ભર બની શકે.

આ ઉપરાંત, 15 જરૂરતમંદ લોકોને હાથલારી આપવામાં આવી જેથી તેઓ રોજી-રોટી કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.

સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે આ પ્રકારની સેવા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી સમાજના નબળા વર્ગને આર્થિક રીતે સશક્ત બનાવી શકાય.

4
2000 views

Comment