logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Uk

*#Bharuch : પાલેજનો ડંકો યુકેના ઇલેક્શનમાં વાગ્યો.....*
UK ના લંડન શહેરની કાઉન્સલિંગની ચૂંટણીમાં #ભરૂચ જિલ્લાના અને મૂળ #પાલેજના વર્ષોથી UK માં સ્થાઈ થયેલા #ઈલ્યાસભાઈ બુટવાલા plashet બેઠક પર કાઉન્સિલર તરીકે ચૂંટાયા....
ઈલ્યાસભાઈએ newham independents પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી..

7
210 views

Comment