ઘોઘંબા તાલુકા સીમલીયા ગામે બાઈક અકસ્માતમાં મોત
ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામમાં એક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બાઈક સવારનું સ્થળે જ મોત નિપજ્યું છે.
સ્થાનિક પોલીસ તથા અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. અકસ્માતના કારણો જાણી શકાય તે માટે વધુ તપાસ ચાલુ છે.