પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ફેરફાર
પશ્ચિમ બંગાળ: આ વર્ષે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. એ ભવ્ય જીત મેળવીને પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી છે, જ્યારે ને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
આ પરિણામ સાથે બંગાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય સમીકરણમાં મોટો બદલાવ આવ્યો છે. હવે તમામની નજર નવી સરકારના નિર્ણયો અને વિકાસના માર્ગ પર રહેશે. રિપોર્ટર: અનિલકુમાર યાદવ