logo

સાયલાના તાલુકાના ધજાળા ગામે યોજાયો લોકદરબાર.



ધજાળા લોકદરબારમાં પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્રકુમાર બગડીયા.ડી.વાય.એસ.પી ચેતન મુંધવા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી.પરમાર. ધજાળા પી.એચ.આઈ ઝેડ. એલ.ઓડેદરા ધજાળા પોલીસ સ્ટેશન સ્ટાફ લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા. અને ધજાળા ગ્રામજનો અને બાજુના ગામોમાંથી પધારેલ આગેવાનો સરપંચો હાજર રહ્યા .

લોકદરબાર માં એસ.પી સાહેબ દ્વારા ગ્રામજનોને કાઈ તકલીફ હોય લૂખા તત્વો.ધાક ધમકી કે વ્યાજખોરોના ત્રાસ હોઈ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અથવા ડી વાય એસ પી સાહેબ ને જાણ કરવી.ધજાળા ગ્રામજનોએ રજુઆત કરી ધજાળા પોલીસ સ્ટેશનની કારમગીરી જલ્દી શરૂ કરવામાં આવે.સાયલા તાલુકાના ધજાળા પોલિસ સ્ટેશન પર રસ્તાઓ અને અંતરિયાળ ગામડાઓ આવતા હોવાને કારણે ધજાળા પોલીસ સ્ટેશન પર સારી ગાડી આપવા વિનંતી કરાઈ. એસ.પી મહેન્દ્રકુમાર બગડીયા અને ચેતન મુંધવા સાહેબે ધજાળાના સરપંચ અને ગ્રામજનો નો આભાર માન્યો ધજાળા ગ્રામ પંચાયતના રૂમો આપીને સાથ સહકાર આપવા બદલ.એચપી સાહેબે વધુ જણાવ્યું કે વહેલી તકે પોલીસની કામગીરી શરૂ થશે.




101
28397 views
  
2 shares