logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદ : મહિલા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોર પર અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ વિરોધ

અમદાવાદ : ગતરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ સુભાષિની યાદવજી અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા બેન પટેલના નેતૃત્વમાં અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટિપ્પણીને નકારવામાં આવી અને જવાબદાર પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુભાષિની યાદવજી તથા ગીતા બેન પટેલે આ ઘટનાનો ગંભીરતાપૂર્વક નંદન કરી કોંગ્રેસની એકતા જાળવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી.

1
244 views

Comment