રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
કન્યા શાળા બ્રાંચ નંબર 1, અંકલેશ્વર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાંચ નંબર 1, અંકલેશ્વર ખાતે ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતની સર્વાંગી પ્રગતિ તથા સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.