logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન યોજવામાં આવ્યું.

તારીખ. 27/04/2026.
શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન યોજવામાં આવ્યું.
કથા પારંભ તારીખ 24/0 4/ 2026 થી કથા વિરામ તારીખ 30/0 4/2026 સુધીનું સીતારામ કબીર આશ્રમ વિકટર જોલાપુર તેમજ કથીવદર તથા મજાદર પીપાવાવ ધામ જેવા સમસ્ત સર્વે સેવક સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું.
રાજુલા તાલુકાના વિકટર ડુંગર ગામની રોડની ગોળાઈમાં આવેલ કબીર આશ્રમ.આશ્રમના મહંત એવા ના મહંત સીતારામ બાપુના પ્રેરણા સ્વરૂપે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી.એવા શાસ્ત્રી પ્રફુલ દાદા દવે કાળેલા વાળા ના મધુર કંઠે કથા નું રસપાન કરવામાં આવ્યું.
આ આજરો જ શ્રીમદ ભાગવત કથાજ્ઞાન યજ્ઞ ના ચોથા દિવસે પણ કબીર આશ્રમ ના મહંત એવા સીતારામ બાપુના આમંત્રણ ને માન આપી વિક્ટર ડુંગર જોલાપર કથીવદર પીપાવાવ ધામ માંડલ દાતરડી સમઢીયાળા ખેરા પટવા જેવા સેકડો ગામોના સાધુ સંતો મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભક્તોજનો પધારી કથાનું રસપાન કરી બોપરના તમામ આમંત્રિત કરેલ મહેમાનો તેમજભક્તોજનો દ્વારા સમૂહ પ્રસાદીનું ગ્રહણ કરી ધન્યતા અનુભવી.
શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ દરમિયાન વિક્ટર તેમજ પીપાવાવ ધામ જોલાપુર જેવા અનેક ગામના સેવા ભાવી સ્વયંસેવકો દ્વારા સારી એવી સેવા કરી કબીર આશ્રમના મહંત એવા સીતારામ બાપુના આશીર્વાદ મેળવ્યા.
વિકટર કબીર આશ્રમના પટાગણ માં શ્રીમદ ભાગવત કથાના વક્તા શ્રી એવા શાસ્ત્રી પ્રફુલ કાળેલા વાળાના મધુર કંઠે કથાનું રસપાન થઈ રહ્યું ત્યારે કબીર આશ્રમ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભક્તિ મહિમામા ફેરવાયો.

પ્રે. રિ રફિક. મેમન. ડુંગર.
આઈવા.. 9998774791❤️

1
0 views

Comment