રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ પત્રકાર આશિષ અશોકભાઇ લાલકિયા ને પાસા હેઠળ કરિયાવાહી કરતી રાજકોટ લકબ અને ઉપલેટા પોલીસ દ્રારા ભુજ જેલ હવાલેઃ કરી છે
રાજકોટ ગ્રામ્યમાં પાસા હેઠળ મોટી કાર્યવાહી
જાતીય સતામણી અને ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા પત્રકાર તરીકે ઓળખ આપનાર ઇસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય LCB શાખા અને ઉપલેટા પોલીસ દ્વારા આરોપીને PASA હેઠળ અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગર્જર અને ધોરાજી વિભાગના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
👉 આરોપી આશીષભાઈ અશોકભાઈ લાલકિયા (ઉ.વ. 32), ઉપલેટા વિસ્તારનો રહેવાસી, સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હતા.
👉 જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આરોપીને PASA વોરંટ હેઠળ પકડીને પાલારા (ભુજ) મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે.
👉 સમગ્ર કાર્યવાહી LCB અને ઉપલેટા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
📌 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અસામાજિક તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી ચાલુ