अहमदाबाद मे पति के जुल्म से पत्नी खुदकुशी कर लिया,
મળતી માહિતી મુજબ 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકવસ્તાર ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં બ આત્મહત્યા માટે દુસ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના વાસણા વિસ્તાર: 2013मां
મૂળ રા લાનપાહાર વષાયુ ગાતાબેનના લજાવતા કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. ઉટાવ એપ્રિલે અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે ઘ દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલમાં વી ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે નીકળ્યા હતા. આ દરમિયાન જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યો બલ
કંટાલ
ઝઘડ
હતા અને લાશની વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટર દ્વાસથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન અર્જુનસિંહમા વાર ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની માહિતી મૃતકના ભાઈને આપી હતી. મૃતકના ઘરમાં તપાસમાવી એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.
મળતી માહિતી મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમ
મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડો થયમ લન હોવાથી બે-ત્રણ વખત પિયર ગઈ હતી. 14 એપ્રિલે ઝઘડો કંટાળ થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી ઘડ કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ • પરીનો રિપોર્ટર ઉંઘની અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે મળીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.