અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મિટિંગમાં પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.”