logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

પ્રાથમિક શાળા કોબા માં દાનનો પ્રવાહ

શ્રી પુણા વિભાગ કેળવણી મંડળ, પુણાગામના “દાનં સર્વश्रेष्ठ ધર્મઃ” ને સાકાર કરતા આપણા ગામના પ્રિન્સિપલ કમલેશભાઈ મગનભાઈ પટેલ દ્વારા કોબા પ્રાથમિક શાળાને 20 બેન્ચ, 1 કબાટ, 27 ખુરશી, 1 પ્રોજેક્ટર, 1 ટેબલ અને 1 સ્ક્રીન જેવા મૂલ્યવાન સામાન દાન સ્વરૂપે મળ્યા છે. તેમના આ ઉદાર સહયોગ બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આ તમામ સામાન શાળા સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સહયોગ આપનાર સંદીપભાઈ પટેલનો પણ દિલથી આભાર માનીએ છીએ. આપનો આ સહકાર શિક્ષણ વિકાસમાં પ્રેરણારૂપ બનશે.
શાળા ના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલ સતત બાળકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.શ્રી પુણા વિભાગ કેળવણી મંડળ,અને
અંતે ગામના સરપંચ શ્રી દિલીપ ભાઈ પટેલ આભાર વ્યક્ત કર્યો.

0
345 views
1 shares

Comment