logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1ખાતે યોગ શિબિરનું આયોજન

વાર્ષિક પરીક્ષાની પુર્ણાહુતિ બાદ વિદ્યાર્થીઓનાં જીવનમાં સકારાત્મકતા તથા માનવીય ગુણોની ખીલે એવાં શુભ હેતુસર યોગ ટ્રેનર ચિન્મય જાની દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાણાયામ, અનુલોમ વિલોમ તથા ધ્યાન અંગેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

10
495 views

Comment