છોટાઉદેપુર :EVM સીલિંગ પ્રક્રિયાની સ્થળ તપાસ – જેતપુર પાવી
EVM સીલિંગ પ્રક્રિયાની સ્થળ તપાસ – જેતપુર પાવી
જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા જેતપુર પાવી ખાતે ચાલી રહેલી EVM સીલિંગ પ્રક્રિયાની સ્થળ તપાસ કરવામાં આવી.
મુલાકાત દરમિયાન પ્રક્રિયા નિયમો અનુસાર સુચારુ રીતે અમલમાં રહે તે માટે તૈયારીની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા.
સુરક્ષિત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે મજબૂત વ્યવસ્થા.