મોડી રાત્રે યુવકની અંતિમ યાત્રા : ધંધુકા ધુસકે ચડ્યું અમદાવાદના ધંધુકામાં ધીંગાણા બાદ મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત| વચ્ચે યુવકની અંતિમ યાત્રા નીકળી.