logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છોટાઉદેપુર : બ્રેકિંગ કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોખમી બ્રિજ પર દોડી રહ્યા છે વાહનો,

છોટાઉદેપુર : બ્રેકિંગ

કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોખમી બ્રિજ પર દોડી રહ્યા છે વાહનો,

રેતી ભરેલા ડમ્પર, હાઇવા પસાર થતા જોવા મળ્યા,

વૈકલ્પિક માર્ગ અપનાવવાના બદલે જર્જરિત બ્રિજ નૉ ઉપયોગ,

જોખમી બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની,

સુકેત અને વસવા બ્રિજ પર ગઈકાલે જ કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું,

10 ટનથી વધારે વજન વાળા વાહનો પસાર નહીં થવા માટે જાહેરનામું,

બ્રિજ પરથી 20 થી 25 ટન વજન ધરાવતા વાહનો પસાર થતા જોખમ,

1
25 views

Comment