આમ આદમી પાર્ટીના નેતા એ બાળકીઓ ની માતા ને ભુવિ બનાવવા કર્યો સપોર્ટ અંતે મહિલા ગાડી થઈ ગઈ.
ઘોઘંબા તાલુકાના માલુ ગામમાં આવેલા એક પરિવાર માં સગા ભાઈઓ જ સગી બહેનને ભુવિ બનાવી ઘર માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા જ ઘર માં અંધ શ્રદ્ધા બની ઘોર કળિયુગ.