સૌનો સ્નેહ, સાથ અને સહકાર, આપશે ભાજપાની ભવ્ય જીતને આકાર." ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થા ચૂંટણી - 2026,
જનસમર્થન ભાજપ ને વિકાસ ને
"સૌનો સ્નેહ, સાથ અને સહકાર, આપશે ભાજપાની ભવ્ય જીતને આકાર." ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થા ચૂંટણી - 2026, અંતર્ગત ,અમદાવાદ જિલ્લા મા દસ્ક્રોઇ મંડળ ની અસલાલી જીલ્લા પંચાયત શિટ મધ્યસ્થ કાર્યાલય, અને નાદેજ જિલ્લા શિટ મધ્યસ્થ કાર્યાલય ના લોકાર્પણ કરવા માટે , ભારતીય જનતા પાર્ટી
ગુજરાત પ્રદેશ ના ઊપપ્રમુખ અને મહાન વક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, પૂર્વ કેબિનેટ મંત્રી અને વરીષ્ઠ ભાજપા આગેવાન શ્રી માધૂભાઈ ઠાકોર, જિલ્લા તથા તાલુકા ના નવનિયુક્ત ઉમેદવાર શ્રી ઓ , દસ્ક્રોઇ મંડળ પ્રમુખ પ્રતીક પટેલ, તથા સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા