logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સૌનો સ્નેહ, સાથ અને સહકાર, આપશે ભાજપાની ભવ્ય જીતને આકાર." ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થા ચૂંટણી - 202‌6,

જનસમર્થન ભાજપ ને વિકાસ ને

"સૌનો સ્નેહ, સાથ અને સહકાર, આપશે ભાજપાની ભવ્ય જીતને આકાર." ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થા ચૂંટણી - 202‌6, અંતર્ગત ,અમદાવાદ જિલ્લા મા દસ્ક્રોઇ મંડળ ની અસલાલી જીલ્લા પંચાયત શિટ મધ્યસ્થ કાર્યાલય, અને નાદેજ જિલ્લા શિટ મધ્યસ્થ કાર્યાલય ના લોકાર્પણ કરવા માટે , ભારતીય જનતા પાર્ટી
ગુજરાત પ્રદેશ ના ઊપપ્રમુખ અને મહાન વક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, પૂર્વ કેબિનેટ મંત્રી અને વરીષ્ઠ ભાજપા આગેવાન શ્રી માધૂભાઈ ઠાકોર, જિલ્લા તથા‌ તાલુકા ના‌ નવનિયુક્ત ઉમેદવાર શ્રી ઓ , દસ્ક્રોઇ મંડળ પ્રમુખ પ્રતીક પટેલ, તથા સંગઠનના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

1
88 views

Comment