logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિષય:- ભારતીય જનતાપાટીના પૂર્વ રાજ્યમંત્રીશ્રી અને પૂર્વ ધારાસભ્ય રાજકોટ બેઠકનાશ્રી

પરસોતમભાઈ એન. મુંગરા

પ્રદેશ પ્રમુખશ્રી ગુજરાત

ન્યાય એવમ અધિકાર સમીતી

સાંકેત 202,માધવ પાર્ક, શેરી નં.1, માઘવ ગેઇટ પાસે, રજવાડીઆઇસ ક્રીમ સામે,150 ફૂટ રીંગ

રોડ, રાજકોટ

.मो.9879285872

ता.16/4 2026

પ્રતિશ્રી તંત્રીશ્રી

આપના દૈનિક ન્યુઝ પેપરમા પ્રેસનોટ આપવા બાબત.

વિષય:- ભારતીય જનતાપાટીના પૂર્વ રાજ્યમંત્રીશ્રી

અને પૂર્વ ધારાસભ્ય રાજકોટ બેઠકનાશ્રી ગોંવિંદભાઈ પટેલના પૂત્ર શ્રી કિશનભાઈ પટેલ જેઓ સક્રિય ભાજપ કાર્યકર્તા છે. તેઓ પાટીદાર સમાજના શારી નામના ધરાવે છે. છતા તેમને ટીકીટ આપવામાં આવેલ નથી. તેથી.વોર્ડ નંબર ૮ વોર્ડન ૧૩મા દાવેદારી કરેલ હતી. તેઓને ટીકીટ ન મળતા જનતા મા નારાજગી જોવા મળી છે.ભારે નારાજગી જોવા મળી રહેલ છે. પૂર્વ રાજ્યમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલે પોતાના પુત્ર માટે ટીકીટ માંગેલ હતી. પણ રાજકીય ક્ષેત્રે મોટા માથા ગણાતા પાયાના કાર્યકર્તા તેમજ રાજકોટમાં ભાજયનો પાયો નખાણો તે વખતના કોઈ નેતા હોઈ તો તે છે શ્રી ગોવિંદભાઈ પટેલ. રાજકોટમાં ભાજપને ટકાવી રાખવામા ગોવિંદભાઈ પટેલેખુબજ પાર્ટી માટે મહેનત કરી છે. રાજકોટ સાંસંદ શ્રી પુરુષોતમ રૂપાલા સાહેબને જીતાડવા માટે તેઓએ દિન રાત્ નિડરતાપૂર્વક મહેનત કરી છે.

શ્રી ગોવિંદભાઈ પટેલે ખંભે ખંભો મિલાવી સાંસદ સભ્યશ્રી પુરુષોતમ રૂપાલા સાહેબને જીતાડવા માટે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમા ઘરે ઘરે જઈને પ્રચાર કરેલ હતો. આવુ તો રાજકોટમાં જ્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યને ચૂટણી હોઈ કે લોકસભાની ચૂટણી હોઈ તો તેમણે પાટીને મજબૂત કરવામાં કશુ બાકી નથી રાખેલ. તેમનું સમગ્ર જીવન સમાજ સેવા માટે હમેશા લાગેલ છે. તેઓએ રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિકક્ષેત્રે રહીને રાજકોટની જનતા તેમજ ગુજરાતની જનતાની સેવા માટે તેઓ હંમેશા જનતાની સેવા કરે છે.હાલમા પણ તેમની કાર્યાલયે આવેલ કોઈપણ વ્યકિત કામ માટે આવેલ હોઈ તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત હાલના સમયે કરે છે.તે

રાજકોટની જનતા તેમજ ગુજરાતની જનતા જાણે છે. હું સામાજિક તેમજ ભાજપ કાર્યકર્તા છું મને સમાજની બધી જ માહિતી જનતા આપે છે. જે આપે છે તે તમામ સચોટ આપે છે.

ગોંવિંદભાઈ પટેલે કિશાનો તેમજ જનતા માટે હમેશા નિડરતાપૂર્વક ખૂલ્લા દિલે કામ કરે છે.તે જનતા જાણે છે. ગયા ટર્મના રાજકોટની સીટ ઉપરથી શ્રી ગોંવિદભાઈ પટેલને ટીકીટ આપેલ હોત તો રાજકોટનો વિકાશ ક્યાય આગળ પહોંચી ગયો હોત. રાજકોટની જનતા માટે શ્રી ગોંવિદભાઈ પટેલે ખૂબ કામો કરેલ છે.જે બીજાનેતા ન કરી શકે. ગોંવિદભાઈ પટેલે તેઓ જ્યારે

સરકારમા મંત્રીશ્રી તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી હતા

તે સમયમા તેઓએ રોડ,૨સ્તા, પાણી, કિશાનોની

સમસ્યા, ગરીબોની સમસ્યા, રાજકોટની જનતાની

સમસ્યા તેઓ હમેશા સાંભળતા અને કામ પણ

કરી બતાવતા. હાલમાં તેઓ ધારાસભ્ય શ્રી નથી

છતા તેઓ જનતાના કામો કરે છે. અને જનતાનો

અવાજ સાંભળે છે. રાજકોટની જનતાને આવા

નેતાની જરૂર હતી. પણ રાજકોટ જિલ્લા ભાજપ

પ્રમુખશ્રી તેમજ ભાજપ મવડીમંડળે ધ્યાનબિલ

કુલ આપેલ નથી શ્રીગોંવિદભાઈ પટેલના પૂત્રને જો

ટીકીટ આપવી જ હોત તો તેમને ચૂટણી લડવા માટે

ટીકીટ વોર્ડનં.૮મા રાજકોટ મહાનગરપાલીકામા

મળી શકત. રાજકોટ ભાજપ પ્રમુખશ્રી તેમજ

અમુક ધારાસભ્યશ્રી રાજકોટના એ ટીકીટ

ન આપવાની ભલામણને કારણે શ્રી કિશન

ગોંવિદભાઈ પટેલની ટીકીટ કાપવામાં આવેલ છે.

અને ટીકીટ મેળવવા માટે શ્રી ગોવિંદભાઈ પટેલે

ખૂબ મહેનત કરી છેલ્લા ત્રણ દિવસ ટીકીટ માટે

મહેનત કરી છતા ટીકીટન આપેલ. શ્રી કિશનભાઈ

પટેલની ટીકીટ માટે શ્રી ગોંવિદભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દભાઈ પટેલ સહેલને મળેલ

છતા ટીકીટ માટે બાકાત રાખવામાં આવેલ આ

બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી વિશ્વકર્માજીએ

થોડુ ધ્યાન દેવાની જરૂર હતી આવા ધુરંધર નેતાને

નારાજ કરવાની જરૂર ન હતી શ્રી ગોવિંદભાઈ

પટેલની નારાજગી આવનાર સમયમા જનતા

બતાવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જેને પાયાનાકાર્યકર તરીકે કામ કરેલ છે. અને કામ કરે પણ છે.

આ વખતે પાટીદારોને વસ્તીની ગણતરી મુજબ

ટીકીટની ફાળવણી ઓછી કરેલ છે. કલાકારો,

ગાયક કલાકારોને ટીકીટ આપેલ છે. પરંતુ

સામાજીક કાર્ય કરને એકપણને રાજકોટમાંથી

ટીકીટ આપવામાં આવેલ નથી. આ વખતે

પ્રત્રકારોએ, સામાજીક આગેવાનોએ, સંગઠનના

પ્રમુખોએ ટીકીટ માંગેલ હતી પણ આપેલ નથી.

આ બાબતે જોઈએ તો ભાજપ કાર્યકર્તા છેલ્લા

25 વર્ષથી શ્રી પરસોતમભાઈએન. . મુંગરાએ

રાજકોટ મહાનગરપાલીકા વોર્ડનં.12મા દાવેદારી

કરેલ હતી. ટીકીટ માંગેલ હતી. તેઓને પણ

ટીકીટ આપવામાં આવેલ ન હતી. તેઓ તેમજ

સોસાયટીના કાર્યકર્તા નારાજ છે. તેઓ ન્યાય

એવમ અધિકાર સમીતી ગુજરાત પ્રદેશ પ્રમુખ

છે તેઓએ સમાજ તેમજ જનતાના ખૂબજ

કામ કરેલ છે.અને હંમેશા તેઓ ભષ્ટાચાર સામે

અવાજ ઉઠાવે છે.હાલ પણ જનતાના કામો કરે

છે.

10
98 views

Comment