logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભારતની ઈકોનોમી 5 મા ક્રમ થી 6 થા ક્રમે આવી

બ્રિટન UK 6 ક્રમ થી 5 મા ક્રમ પર આવી.
ડોલર ની સામે રૂપિયો 89.91 થી ઘટી 93.38 થયો.
સામે પાઉન્ડ રૂપિયા થી મજબૂત થયો જે INTERNATIONAL MONITORING FUND IMF નું RATING છે.
GDP GROSS DOMESTIC PRODUCTION.
કુલ ઘરેલુ ઉત્પાદન
GDP એક વર્ષ મા કેટલી સેવા અને સામાન બનાવાય

GDP નો ઘટાડો -
નોકરી ઘટે
પગાર ના વધે
દુકાન નો માલ ના વેચાય
ખેડૂત નો માલ સસ્તો
લોકો ખર્ચ ઓછો કરે જેથી મંદી આવે
ભારત નું 6 ક્રમે આવવું 5 મા ક્રમ થી જે લાંબા ગાળા ની અસર અને WAR પણ નકારાત્મક પરિણામ આપશે.

6
228 views

Comment