logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ના નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ 💐 આપ સૌને મળેલી આ નવી જવાબદારી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ના નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ 💐

આપ સૌને મળેલી આ નવી જવાબદારી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી સંપૂર્ણ આશા છે.

ડિજિટલ યુગમાં આપનો પ્રયાસ પાર્ટીની વિચારધારા, જનહિતના મુદ્દાઓ અને સત્યને લોકો સુધી પહોંચાડવામાં અસરકારક બનશે।

આપના માર્ગદર્શન અને મહેનતથી કોંગ્રેસ પાર્ટી વધુ શક્તિશાળી બનીને જનતા વચ્ચે વિશ્વાસનો પાયો મજબૂત કરશે।

1
78 views

Comment