logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરેન્દ્રનગરમાં પગપાળા મંદિરે જતા સંઘ પર ફરી વળ્યો ટ્રક : સાત કચડાયા સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઇવે પર ભાસ્કરપરા નજીક મહાદેવજીના મંદિરે જતાં સંઘને

સુરેન્દ્રનગરમાં પગપાળા મંદિરે જતા સંઘ પર ફરી વળ્યો ટ્રક : સાત કચડાયા

સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઇવે પર ભાસ્કરપરા નજીક મહાદેવજીના મંદિરે જતાં સંઘને નડ્યો ગમખ્વાર અક્માત: રાજકોટના ભરવાડ સમાજના સાત લોકો પર પૂરપાટ ટ્રક ફરી વળતા મોત, પાવડા વડે મૃતદેહ ભેગા કરવાની ફરજ પડતા કરૂણાંતિકા સર્જાઈ

0
35 views

Comment