સુરેન્દ્રનગરમાં પગપાળા મંદિરે જતા સંઘ પર ફરી વળ્યો ટ્રક : સાત કચડાયા
સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઇવે પર ભાસ્કરપરા નજીક મહાદેવજીના મંદિરે જતાં સંઘને
સુરેન્દ્રનગરમાં પગપાળા મંદિરે જતા સંઘ પર ફરી વળ્યો ટ્રક : સાત કચડાયા
સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઇવે પર ભાસ્કરપરા નજીક મહાદેવજીના મંદિરે જતાં સંઘને નડ્યો ગમખ્વાર અક્માત: રાજકોટના ભરવાડ સમાજના સાત લોકો પર પૂરપાટ ટ્રક ફરી વળતા મોત, પાવડા વડે મૃતદેહ ભેગા કરવાની ફરજ પડતા કરૂણાંતિકા સર્જાઈ