વિશ્વ હિન્દુ પરિષદ ની વ્યાયામ બેઠક
આજ તારીખ ૧૨/૦૪/૨૦૨૬ ના રોજ અમદાવાદ વસ્ત્રાલમાં અયોધ્યા રામજી મંદીર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની વ્યાયામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા મહા મંત્રી શ્રી સરોજ શુક્લા વટવા પ્રખંડના મહા મંત્રી ઉપસ્થિત રહ્યાં જેમાં આવનાર સમયમાં હિન્દુત્વને એકત્ર રાખવા માટે કયા વ્યાયામની જરૂર હોય તેના માટે કાર્યક્રમની રૂપરેખા વિશે ચર્ચા કરવામાં આવી એટલે આવનાર સમયમાં વિશ્વ હિન્દુ પરિષદની મહેનત આપણે બધા જોઈ શકીએ એવું જોવા મળી રહ્યું છે
રિપોર્ટર મુકેશ બારોટ
અમદાવાદ