logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વોર્લ્ડ મેમેન ડે ઉજવણી નિમિત્તે હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ

✍️
પૂરા ભારત માં આજે 11 એપ્રિલ સર્વ મેમણ સમાજ મેમણ ડે તરીકે ઉજવવા માં આવે છે
આજ રોજ હાલાઈ મેમણ જમાત સેલંબા દ્વારા મેમણ ડે ઉજવી સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે સર્વ દર્દીઓને
ફ્રૂટ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવા આવ્યું તે દરમિયાન સર્વ હોઢેદારો અને સભ્ય ઉપસ્થિત રહ્યા
પ્રમુખ રઉફ ભાઈ ગલઢેરા સેક્રેટરી દાનિશ ભાઈ લોહિયા
ઉપ પ્રમુખ રફીક ભાઈ હુનાણી ડાયરેક્ટર સાજિદ ભાઈ મુલ્લાં સભ્ય જાવેદ ભાઈ બોડીલા બબલુ ભાઈ મોબાઈલ હાજર રહ્યા
ડૉક્ટર શર્મા એ હાજરી આપી સર્વ મેમ્બર્સ ને શુભેચ્છાઓ અભિનંદન આપ્યા પ્રોગ્રામ સારી રીતે પૂર્ણ થયું
મેમણ સમાજ ભાઈ ચારા સેવા એકતા ઉજાગર કરે છે

0
277 views

Comment