logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનીત ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો જમા કરાવ્યો

સ્થાનિક સ્વરાજ ચૂંટણી ને અનૂલક્ષી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીત મળે તે માટે ભારત માતાકી જય ના નારા સાથે નવનિયુક્ત થયેલ ઉમેદવારોએ આજે
અમદાવાદ જિલ્લામાં આવતી 34 જિલ્લા પંચાયતો 176 તાલુકા પંચાયત સીટો 96 નગરપાલિકાની સીટો માં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં ઉત્સાહ પૂર્વક ફોર્મ ભરવા ની કામગીરી પૂર્ણ કરવામાં આવી ભારત માતાકી જય

1
174 views

Comment