વાવ થરાદ માં યુવાનોને સમય વાસરડાની સીટ ઉપર આખા રાજકારણની નજર
શિવરામભાઈ પરમાર એક યુવા અને શિક્ષિત વ્યકિતના નાતે પાર્ટીએ તેમના ઉપર ભરોસો મૂક્યો અને આગામી સમયમાં બહુ જંગી મતોથી વિજય થાય એવું તેમના મત વિસ્તારમાં માહોલ છે.