ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં
ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં;
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને જિલ્લા પંચાયતની ટિકિટ મળતા ભડકો.
નયના પરમાર એ પ્રબળ દેવદાર હોવા છતાં એમની ટીકીટ કપ તેથી તેમનાં પતિ દ્વારા 11/04/2026 ના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જાહેરાત કરાઈ
#por