logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મોડાસા: સાકરીયાના ભાથીજીના મુવાડા રોડ પરથી બોગસ તબીબ ઝબ્બે

મોડાસામાં રહેતા શખ્સને SOGએ દબોચી લીધો

SOG ને માહિતી મળી હતી કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શખ્સ મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવા રાખી દર્દીઓની સારવાર કરે છે

જેમાહિતીના આધાર SOG એ સાકરીયા ભાથીજીના

મુવાડા ગામે જતાં રોડ ઉપરથી દિપકકુમાર બચુભાઈ રાવલ (રહે. ફોરમસિટી ફ્લેટ મૉલપુર રોડ) મોડાસા)ને ઝડપી પાડયો હતો...

0
0 views

Comment