શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ પાટીદાર પ્રીમિયર લીગ-2 ની ભવ્ય મેગા ફાઇનલમાં મુખ્ય મહેમાન તરીકે
શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ પાટીદાર પ્રીમિયર લીગ-2 ની ભવ્ય મેગા ફાઇનલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમાજના યુવાનોમાં નવી ઉર્જા અને પ્રેરણાનો સંચાર કરશે.
આ ઐતિહાસિક અવસરે સર્વે સમાજજનને વિનંતી છે કે મોટી સંખ્યામાં હાજરી આપી એકતા, સ્વાભિમાન અને સંઘર્ષના આ મહાસંગમને વધુ ગૌરવશાળી બનાવશો.