logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી

મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી કરી છે, તો તમે મલ્લિકાર્જુન ખડગેને સપોર્ટ આપવાના છો કે તમે ગુજરાતીઓને અને ગુજરાતને સપોર્ટ આપવાના છો?

- શ્રી ધવલભાઈ પટેલ (પ્રદેશ સહ પ્રવક્તા અને સાંસદ)

#માફી_માંગે_કોંગ્રેસ

1
0 views

Comment