સ્થાનિક ચૂંટણી સામે શહેર ના પૂર્વ વિસ્તાર માં રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો
વડોદરા મહાનગર પાલિકા ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ વોર્ડમાં રહેતા સ્થાનિક લોકોએ પીવાનું ચોખ્ખું પાણી તથા અન્ય મુદ્દાઓ ને ધ્યાનમાં રાખી સ્થાનિક કોર્પોરેટર સામે વિરોધ નોંધાવ્યો છે.
આવનારી સ્થાનિક ચૂંટણી માં કોનું પલ્લુ ભારે થશે એતો સમય જ બતાવશે.