logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગોલ્ડન ચોકડી, વડોદરા આવનારા 20 દિવસ માટે બંધ રહેશે

ગોલ્ડન ચોકડી જંકશન પર વરસાદી પાણીની ગટર / કાશ ની કામગીરી હાથ ધરવાની હોય આવનારા 15-20 દિવસ માટે રસ્તો બંધ કરવાનો નિર્યણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. મશીનરી અને કામદારોની સુરક્ષાને ધ્યાન માં રાખી આ નિર્યણ લેવાયો છે.

0
24 views

Comment