logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Valmiki first time cricket tournament

[4/4, 4:25 PM] Vanmali 2: વાલ્મિકી સમાજ દ્વવારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું એમાં નવયુવાન અરવિંદ ભાઈ સોલંકી મુખ્ય આયોજક હતા અરવિંદ ભાઈ સોલંકી ની એક જ ઈછા હતી આપણા સમાજ ના યુવાન નો ને સાચી દિશા મળે અને કઈ કે આગળ આવે એવી નેમ સાથે અરવિદ ભાઈ એ ટૂંક સમય માં જ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું આ આયોજન માં અરવિંદ ભાઈ ની સોચ સાથે આખી સમાજ સહમત થઇ ગઈ હતી આ આયોજન ને વડીલો યુવા મિત્રો એ સાથ સહકાર આપી ને ભવ્ય સફળ તા અપાવી હતી આ ટુર્નામેન્ટ માં આમોદ 1 ટીમ વિજેતા બની હતી આ ટીમ ના કેપટન વિજય ભાઈ ચાવડા હતા સાથે વિજય ભાઈ ચાવડા ને પણ ખુબ ખુબ અભિનંદન 💐💐
[4/4, 4:49 PM] Arvind Amlipura: સમાજના તમામ યુવાનો તથા વડીલો નો આભાર ખુબ ખુબ આભાર જે સમાજને ટુર્નામેન્ટમાં સહક સહકાર આપ્યો ટુર્નામેન્ટ સફર બનાવી તથા જિલ્લામાંથીસુરત બરોડા ભરૂચ જંબુસર આમોદના યુવાનોએ ટીમમાં ભાગ લીધો અને સમાજની ટુર્નામેન્ટ સફર બનાવી તે બદલ સમાજના તમામ યુવાનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું બાપા સીતારામ 🙏🙏🙏

2
213 views

Comment