દિલીપ રિપોર્ટર પીએમ જેવાય આવાસ યોજના મળેલ નથી
વિષય: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામ્ય (PMAY-G) અંતર્ગત
આવાસ સહાય તાત્કાલિક મંજુર કરવા બાબત કાનૂની અરજીઆપ સમક્ષ આ કાનૂની અરજી રજૂ કરું છું કે, મારા પિતાજીનું વય આશરે 60 વર્ષ છે અને આજ દિન સુધી તેમને કેન્દ્ર સરકાર અશના રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની આવાસ સહાય કે અન્ય સરકારી લાભઆપવામાં આવેલ નથી. અમે અત્યંત નબળી આર્થિક સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યા છીએ અને અમારું રહેઠાણ કાચું, જોખમજનક તથા અયોગ્ય સ્થિતિમાં છે. અતિ ગંભીર બાબત એ છે કે, છેલ્લા લગભગ 28 વર્ષથી અમને કોઈપણ સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે, જ્યારે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામ્ય (PMAY-G) માટે પાત્ર છીએ. આમ છતાં અમારું નામ લાભાર્થી યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ નથી, જે સરકારી અધિકારીઓની ગંણીર લાપરવાહી તથા ફરજમાં બેદરકારી દર્શાવે છે. આ વર્તન નીચે મુજબના કાયદાકીય ભંગ સમાન છે: