logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ધ્રાંગધ્રા મેન બજારમાં પિસ્તોલ મળતા ચકચાર

ધ્રાંગધ્રાના મેન બજારમાં અંકિત ઇલેક્ટ્રોનિક પાસે અજાણ્યા શખ્સે પ્લાસ્ટિક કેરેટમાં પિસ્તોલ અને ત્રણ કાર્ટુસ મૂકી જતા ભયનો માહોલ સર્જાયો. સદ્દામભાઈએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી થઈ. પોલીસે હથિયાર કબ્જે લઈ ગુનો નોંધ્યો છે. આસપાસના લોકોના નિવેદનો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે.

22
1249 views

Comment