logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અંજાર તાલુકાના તુણા ગામ ની અંદર મોટા ભારે અવરલોડો વાહનનો ની સતત અવર જવર ના કારણે અવર નવર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે

Report by FARDIN HUSSAIN MANGWANA
અંજાર તાલુકાના તુણા ગામ ની અંદર મોટા ભારે અવરલોડો વાહનનો ની સતત અવર જવર ના કારણે અવર નવર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે માનવ જીવ જઈ રહ્યો છે તંત્ર ને લેખિત મોખીત અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાયવાહી નહી હવે કોઈ કાયવાહી કરશે કે હજી ગ્રામ જનો ના જીવ ની વાટ જોઈ બેઠું છે તંત્ર ગામ નો જાગૃત નાગરિક ખીમજી ભાઈ પરમાર

166
10105 views

Comment