logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત:- સ્ટેટ પ્રસિડેન્ટ શ્રી પરસોતમભાઈ નાથાભાઈ મુંગરા ન્યાય એવમ અધિકાર સમીતી ગુજરાત (સામાજીક કાર્યકરશ્રી) એ રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં રાજ

ન્યાય એવમ અધિકાર સમીતી ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ શ્રી પરસોતમભાઈ એન. મુંગરા સાહેબે આવનારી મહાનગરપાલીકાની ચૂટણીમા પ્રબળ દાવેદારી નોંધાવેલ છે. તેઓ લેઉવા પાટીદાર સમજમાથી આવે છે. અને વોર્ડ નંબર ૧૨માં તેઓ શારી નામના ધરાવે છે.અને તેઓ નિડર અને જાગૃત નાગરિક છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 20 વર્ષથીજોડાયેલછે. અને શારી નામના ધરાવે છે. શહેરની કોઈપણ સમસ્યા હોઈતો હમેશા.તેઓ ઉજાગર કરે છે. શહેરની સમસ્યા રોડ, રસ્તા, પાણી, ગંદકી વિગેરે સમસ્યા ના ઉકેલ અને જનતાના કામ માટે રજૂઆત કરે છે. શહેરની સમસ્યાને સરકાર સુધી હમેશા મિડિયાના માધ્યમથી તેમજ લેખિત રજૂઆત કરે છે. જનતાના કામ માટે તેઓ હમેશા નિડરતા પૂર્વક કામ કરે છે. રાજકોટમાં ગુંડાગીરી, દારૂ, ડ્રગ્સ, ગાંજો, દેશી દારૂ, અંગ્રેજી દારૂ વિગેરેનો મોટાપાયે વેચાણ થાય છે.અને રાજકોટમા વોર્ડ નં ૧૨મા તેમજ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમા તેમજ શારા લોકેશન વાળા એરીયામા મોટાપાયે જાહેરમાર્ગ ઉપર દેશી દારૂ વેચાણ થાય છે. આ વધુ બંધ કરવાની જરૂર છે. હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે. રાજકોટની

જનતા આવી સમસ્યાથી કંટાળી ગયેલછે. રાજકોટમા ખુન, લુટ, દાદાગીરી પ્રમાણ ખૂબજ વધી ગયેલ છે. રાજકોટમાં આ મોટી સમસ્યા છે. આ લુખ્ખાગીરી, ગુંડાગીરી સામે રાજકોટની જનતાએ નિડરતા પૂર્વક જાગૃત થઈ અવાજઉઠાવવો જોઈએ.શ્રી પરસોતમભાઈ એન.

મુંગરા વિવિધ સામાજીક સંગઠન સાથે જોડાયેલ છે.અને સામાજીક સંગઠન સાથે પ્રદેશ પ્રમુખશ્રી, મિડિયામાં જિલ્લા પ્રભારી શ્રી, પોલીસ મીત્ર સંગઠન સાથે રાજકોટ જિલ્લા કોર્ડિનેટર તરીકે સેવા કરે છે. પ્રત્રકારત્વમાં રાજકોટ જિલ્લા ક્રાઈમ રીપોર્ટર મા સેવા આપી રહ્યા છે. તેઓ માનવ અધિકાર સમીતીમા રાજકોટ જિલ્લા મીડીયા પ્રભારી તરીકે સેવા એક વર્ષ આપેલ છે.હાલ તેઓ ન્યાય એવમ અધિકાર સમીતીમા પ્રદેશ પ્રમુખશ્રી તરીકે હાલ બે વર્ષથી તેઓ સામાજીક સેવા આપી રહ્યા છે. તેઓ નિડરતા હમેશા કાર્ય કરે છે. વોર્ડનં.૧૨મા રાજકોટમા દાવેદારી નોંધાવવાનું મેઈન ધ્યેય રાજકોટના વિકાસ,રાજકોટને ભયમુક્ત કરવું, વ્યાજખોરી મુકત કરવું, ગુંડાગીરી નાબુદી માટે પ્રયાસ કરવા, ભષ્ટાચાર અધિકારી સામે પગલા લેવા, રાજકોટની સમસ્યાના ઉકેલ લાવવો. એ મુખ્ય ઉદેશ્ય છે.

28
4281 views

Comment