ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ના ઉદઘાટન કરવામાં આવ્યું.... .. તા.૦૧/૦૪/૨૦૨૬
.. આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર ના ચુંટણી કાર્યલય નું શુભારંભ આજે સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ શુભપ્રસંગે મારી સાથે ચુંટણી પ્રભારી શ્રી પ્રદિપસિંહ જાડેજા, માનનીય મંત્રીશ્રી સંજયસિંહ મહીડા, જીલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો શ્રી, સંગઠનના સૌ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.