logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છોટાઉદેપુર : બ્રેકિંગ સાંસદ જશુભાઈ રાઠવાની PM નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત

સાંસદ જશુભાઈ રાઠવાની PM નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત

PM નરેન્દ્ર મોદીએ સાંસદ જશુભાઈ રાઠવાને તાત્કાલિક બોલાવી આપી મુલાકાત

સાંસદ જશુભાઈ રાઠવાએ આદિવાસી સમાજ અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવતી ટપાલ ટિકિટ અને જારી કરેલ વિશેષ કવર આપી વ્યક્ત કર્યો આભાર

સંસદીય ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અને વિકાસ કાર્યો વિશે PM સાથે કરી ચર્ચા

4
275 views

Comment