આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ગુજરાત સાણંદના પ્રવાસ બીજા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ પ્લાન્ટ નું લોકાર્પણ
।। સુસ્વાગતમ્ ।।
ગુજરાતના આંગણે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું અમદાવાદ એરપોર્ટ પર માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.