logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત પી એસ પટેલ પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો.

ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત પી એસ પટેલ પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો. શૈક્ષણિક વર્ષ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મંડળના પ્રતિનિધિ મંત્રી શોભનાબેન અને અનિલભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સંચાલન અને આયોજન: આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય ગૌતમ ભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સંચાલન મદદનીશ શિક્ષિક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.

9
701 views

Comment