logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પ્રથમ રોજું

વીજપડી નાં રહેવાસી અસ્લમભાઇ ફિરોઝભાઇ રાઠોડ નાં દિકરા મોહમ્મદ ફૈઝ જીવન નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની બંદગી કરેલ હોય ત્યારે પાંચ વર્ષ નાની ઉંમર માં આ માહે રમજાન મુબારક રોજુ રાખી ને સમાજમાં એક ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડેલ છે તે બદલ તેમને અને તમારા પરિવારને ખુબ ખુબ મુબારકબાદી તેમજ અલ્લાહ રાજી રહે તેવા કાર્યો કરતા રહો તેવી પરીવાર દ્વાર મુબારકબાદી પાઠવેલ હતી..

22
612 views

Comment