ચાણસ્મા કોમર્શિયલ બેંકમાં મુખ્ય હોદ્દેદાર પ્રમુખ, ઉપપ્રમુખ અને એમડીની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
ચાણસ્મા કોમર્શિયલ બેંકમાં મુખ્ય હોદ્દેદાર પ્રમુખ, ઉપપ્રમુખ અને એમડીની સર્વાનુમતે વરણી કરવામા આવી.ચાણસ્માની સહકારી પ્રવૃત્તિમાં મહત્વનું સ્થાન ધરાવતી ચાણસ્મા કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક માટે ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાયેલી ચૂંટણી બાદ નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. બેંકના સત્તાવાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની યાદી મુજબ મુખ્ય હોદ્દેદારો નીચે મુજબ છે:
પ્રમુખ (Chairman):પટેલ પિંકાબેન અલ્કેશભાઈ
ઉપપ્રમુખ (Vice Chairman):
પટેલ સ્મિત કુમાર પંકજ ભાઈ
મેનેજિંગ ડિરેક્ટર (MD): પટેલ જયદીપ યોગેન્દ્રભાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.ચૂંટાયેલા ડિરેક્ટરોની મળેલી પ્રથમ બોર્ડ મીટિંગમાં સહકારી ભાવના જળવાઈ રહે તે હેતુથી પ્રમુખ, ઉપપ્રમુખ અને એમ.ડી.ના નામો પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી.