Bhavy satsang rudan chehar dham
કઠલાલ ના રૂદન ગામે ચેહર માતા ના મંદિરે માતાજી નો ચૈત્રી નવરાત્રી ના આઠમ ના દિવસે માંડવાનો પ્રસંગ રાખવા માં આવ્યો હતો જેમાં ગામો ગામ ના માણસો ગુજરાત બહાર Mp તથા રાજસ્થાન થી પબ્લિક ઉમટી પડ્યાં હતાં ને બોવ મોટો જમવા માટે નો ભંડારો પણ કર્યો હતો