logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગીર સોમનાથ જિલ્લા

🚩 ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી 🚩
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના આગામી પ્રવાસ સંદર્ભે આયોજન બેઠક
​આગામી તારીખ ૨૯/૦૩/૨૦૨૬, રવિવાર ના રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. આ પ્રવાસને ભવ્ય અને યાદગાર બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ આયોજન બેઠક નું આયોજન કરવામાં આવ્યું.
​બેઠકમાં માર્ગદર્શન આપનાર અને ઉપસ્થિત મહાનુભાવો:
​ડૉ. સંજયભાઈ પરમાર (જિલ્લા પ્રમુખશ્રી)
​શ્રી જશાભાઈ બારડ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી)
​શ્રી રાજશીભાઈ જોટવા (પૂર્વ ધારાસભ્યશ્રી)
​શ્રી ઝવેરીભાઈ ઠકરાર(પૂર્વ પ્રદેશ મંત્રી )
​શ્રી ગોવિંદભાઈ પરમાર (પૂર્વ ધારાસભ્યશ્રી)
​શ્રી દિલીપભાઈ બારડ (જામનગર જિલ્લા પ્રભારીશ્રી)
​શ્રી વિશાલભાઈ વોરા (જિલ્લા મહામંત્રીશ્રી)
​શ્રી અનિલભાઈ જેઠવા (જિલ્લા મહામંત્રીશ્રી)
​આ બેઠકમાં મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને,તમામ મોરચા ના પ્રમુખશ્રીઓં અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.
​આહવાન:
પ્રદેશ અધ્યક્ષશ્રીનો આ પ્રવાસ ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવરૂપ છે. તમામ શ્રેણીના કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારોને નમ્ર અપીલ છે કે સંગઠનશક્તિનો પરિચય આપી, આ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળ બનાવવા માટે અત્યારથી જ પૂરતા પ્રયત્નો કરવા અને જન-જન સુધી આ વાત પહોંચાડવી.
​ભારતીય જનતા પાર્ટી - ગીર સોમનાથ જિલ્લા

0
0 views

Comment