રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
*✨ શ્રી રામનવમી મહોત્સવ ૨૦૨૬ ✨*
*મર્યાદા પુરુષોત્તમ ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મજયંતિના પવિત્ર અવસરે, સનાતન ધર્મ યુવા સમિતિ કીમ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.*
*ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના આ પર્વમાં આપ સૌ રામભક્તોને ઉમળકાભેર આમંત્રિત કરીએ છીએ. પ્રભુના ગુણગાન ગાવા અને ભવ્ય ઉત્સવની શોભા વધારવા અચૂક પધારવા હિંદુ સંગઠન નું નિમંત્રણ જાહેર જનતા ને આપવામાં આવ્યું છે.*
*સમય: ૨૬ માર્ચ, સાંજે ૪:૩૦ વાગ્યે*
*રૂટ: આંબેડકર ચોક થી ગણેશનગર - પોસ્ટ ઓફિસ રોડ - કીમ બજાર - પોલીસ સ્ટેશન - રંગકૃપા,ગીતા નગર સોસાયટી થી શુભમ થઈ તપોવન રોડ થી SBI બેન્ક પાસે (જકાતનાકા), કીમ પૂર્ણ થશે*
*🚩 જય શ્રી રામ.. જય જય શ્રી રામ! 🚩*